




ઐતિહાસિક સ્થળ તરીકે મણીનું જામનગર રોડ પર વયલી ઘોડી તથા સડપદરના વરિયે ખાવતું “ખા રામ રણદભંથમ” તરીકે વખણાતું ભગવાન શ્રી રામદેવજી મહારાજનું દેવસ્થાન આવેલું છે, કે જેના મહંત શમજીબાપુ, જે પોતે ડાંગરની જુપડી કરી ને રામદેવજી મહારાજની સ્થાપના કરી હતી.
એ સમયકાળમાં માવજી કુજા તાલુકા પ્રમુખ હતા તથા સરપદરના રહેવાસી હતા. તેમના ઘરે ભવડા, ભગવાન શ્રી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી બાળકનો જન્મ થયો હતો. તેથી તેમણે આ દેવસ્થાન બનાવવામાં મદદ કરી હતી તથા આજુબાજુના ગામના એટલે કે મેટોડા, સડપદર, વયેલી ઘોડી, પાટી રામપર, બોડી ઘોડી—બધા ગામના માણસોની મદદથી આ દેવસ્થાન બનેલું છે. અને આ જગ્યામાં નાનું મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી.
ભગવાન શ્રી શમદેવજી મહારાજની અસીમ કૃપાથી, આ શામમાં પણ કોઈ પણ બાબતમાં કે પછી દુશ્કાળ દરમિયાન પાણીની સમસ્યાથી કોઈપણ જીવનને મુશ્કેલી ભોગવવી પડી નથી.
ત્યાર બાદ રામજીબાપુએ રામદેવજી મહારાજની પ્રાથના કરી હતી એ રામદેવજી મહારાજની જગ્યામાં અંદર. એ સમયની અંદર મલ નામનો એક ભક્ત ત્યાં રમવા માટે… અને તે પથ્થરને ઉઠાવીને બોલ્યો કે, “આ પથ્થર જે સ્થાન પર પડે, તે સ્થળ પર હનુમાનજીની સ્થાપના કરવામાં આવશે.”
એટલે એ સ્થળ પર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ વસેલા છે. તે પથ્થરનું નામ સીધરી પથ્થર હતું. અને આ મલ ભક્ત હતો, જે ભક્ત પોતાના બુદ્ધિ અને વિશ્વાસથી હનુમાનજીની માનતા રાખશે, તે પરીક્ષણ કરાવવામાં આવશે…







